વડોદરા ગેસ દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ચાર રૂપિયાનો ભાવ વધારો કરાયો, સામાન્ય જનની મુશ્કેલીમાં વધારો
રૂ.46.20 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા.હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ.50.40 ચુકવવા પડશે.
રૂ.46.20 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા.હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ.50.40 ચુકવવા પડશે.
બે વર્ષના કોરોના કાળ બાદ વડોદરાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્કારી નગરી વડોદરામાં મેરેથોન દોડની 10મી આવૃત્તિનો સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો
લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાની સૌથી મોટી રોયલ મોટરિંગ ઇવેન્ટમાંની એક 21 ગન સેલ્યુટ કોનકર્સ ડી'એલીગન્સ-2023નું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં ચાલુ વીજ તાર આઇસર ટેમ્પોની લોખંડની એન્ગલને અડી જતાં તણખા થયા અને ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો.
બહારના રાજ્યોમાંથી ગુનાઓ આચરી સુરત શહેર હદવિસ્તારમાં આવી આશરો લઈ રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચને ટીમના માણસો વર્કઆઉટમાં હતા.