વડોદરા : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કરાશે ઉજવણી, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે...
વડોદરામાં તારીખ 9 જાન્યુઆરીના રોજ નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.
વડોદરામાં તારીખ 9 જાન્યુઆરીના રોજ નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.
મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનો બાળ રમતોત્સવ માંજલપુર સ્પોટર્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં છેલ્લા 2 દિવસમાં વાહનોમાં આગ લાગવાના અલગ અલગ બનાવો બન્યા છે. જેમાં નવસારી, વડોદરા અને સુરેન્દ્રનગર સહિતના અન્ય શહેરોમાં વાહનો આગમાં ખાક થયા છે.
ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા શહેર થતાં જીલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે 500 જેટલા વોલિએન્ટિયર્સને કરૂણા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે.
સયાજીગંજ પોલીસ સ્ટેશનની સી ટીમમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ જાગૃતિબેન ભરતભાઇ તથા મિત્તલબેન કાંતીલાલને વડોદરાના પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા કોપ ઓફ ધ મન્થ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
વાઘોડિયા રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની જગ્યા પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા મેયર કેયુર રોકડીયા સહિત પાલિકાની ટીમ સ્થળ પર પહોચી હતી,