વડોદરા: પરશુરામ ભઠ્ઠામાં ચાલતા પશુવાડા ધ્વસ્ત,રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા તંત્રની કામગીરી.
વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
શહેરમાં 10 સ્માર્ટ રોડ બનાવવા મનપાની કામગીરી, નવા રોડની યોગ્યતા જળવાઈ તેવી ઉઠી છે લોકમાંગ
કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં તૈયાર થયેલ કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટરને શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના સ્થાનિક નગરસેવકે સ્થળ મુલાકાત લીધી હતી.
સંસ્કારી નગરી વડોદરાના આદ્યસ્થાપક સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની સાર- સંભાળ લેવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.
વડોદરા મહાનગરપાલિકાની બેધારી નીતિના પાપે સરકારી ઇમારતોના બાકી પડતા વેરાના રૂ.૩૦ કરોડ અને વીજકંપનીના રૂ. ૨.૪૬ કરોડ વર્ષોથી ભરાતા નથી