વડોદરા ભૂતકાળમાં ડેનમાર્કની ઘટના બાદ વડોદરામાં થઈ હતી હિંસા, પુનરાવર્તન ન થાય તે માટે ગોઠવાયો બંદોબસ્ત શુક્રવારે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને આરએએફ ફોર્સ નીતિમાં ગોઠવવામાં આવી હતી By Connect Gujarat 13 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : SSG હોસ્પિટલમાં થયેલી મારામારીનો મામલો, 2 મહિલા સહિત બન્ને જૂથના 12 લોકોની ધરપકડ By Connect Gujarat 05 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સ્પા સેન્ટરના સંચાલકે યુવતી સાથે દુષ્કર્મ આચરતા પોલીસે સંચાલક સહિત 2 મેનેજરની ધરપકડ કરી... .દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પીડિતાએ તેના ફિયાન્સને જાણ કરતા તેણે પોલીસને જાણ કરી હતી By Connect Gujarat 03 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પાદરામાં બે જૂથ સામ-સામે આવી જતા તંગદિલી,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. By Connect Gujarat 30 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાદરામાં માતા અને 2 પુત્રના સામૂહિક મોત મામલે પતિ સહિત 6 સાસરિયાઓની ધરપકડ... 37 વર્ષીય પરિણીતા રશ્મિકા વાઘેલાએ 2 પુત્રો 12 વર્ષીય દક્ષ અને 10 વર્ષીય રુદ્ર, સાથે તળાવમાં સામૂહિક પડતું મુક્યું હતું. By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર મોપેડ ચાલક સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી 3 શખ્સોની ધરપકડ ત્રણેય આરોપીઓએ મોપેડ ચાલક પાસેથી લાખો રૂપિયાના માલમત્તાની ચીલઝડપ કરી હતી By Connect Gujarat 02 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: કોર્ટમાં આરોપી અને ફરિયાદી વચ્ચે મારામારી,પોલીસ કાફલો દોડી આવ્યો ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં વકીલ-જજ તથા ફરિયાદીની સુરક્ષાને લઇને ચિંતાજનક સવાલો ઉઠવા પામ્યા છે. By Connect Gujarat 08 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: 5 માસ પૂર્વે શંકાસ્પદ રીતે મોતને ભેટેલ પુત્રીને ન્યાય અપાવવા પરિવારજનોની માંગ... વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમલિયારા ગામની 19 વર્ષીય પ્રેરણા શર્મા સયાજીપુરા ગામ પાસેની નિર્મલ ફૂડ પ્રોડક્શન કંપનીમાં નોકરી કરતી હતી. By Connect Gujarat 07 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા હવસ સંતોષવા 45 વર્ષના આધેડે બાળકીને શારીરિક અડપલાં કરતાં મહિલાઓએ ધીબેડી નાખ્યો હવસખોરે બાળકીનો એકલતાનો લાભ ઊઠાવીને માસૂમ બાળકીને પટાવી STPના બાથરૂમમાં લઈ ગયો હતો.... By Connect Gujarat 09 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn