ભરૂચ : વાલિયાના ચમારિયા ગામે વૃદ્ધાના મકાનમાં તોડફોડનો મામલો, આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની ઉઠી માંગ...
ચમારીયા ગામમાં રહેતી વૃદ્ધ વિધવા મહિલાના મકાનમાં તોડફોડ અને લૂંટના બનાવ અંગે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ચમારીયા ગામમાં રહેતી વૃદ્ધ વિધવા મહિલાના મકાનમાં તોડફોડ અને લૂંટના બનાવ અંગે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લામાં ખાસ કરી જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમો સતત કામગીરી કરી રહી છે.
દેસાડ ગામની સીમમાં આવેલ જમીન મૂળ માલિક પચાવી પાડતા તેના વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો વાલિયા પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ભરૂચના અંકલેશ્વર અને વાલિયામાં ઇ.ડી.સહિતની ટીમના અધિકારીઓએ દરોડા પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે
વાલિયા પોલીસે જબુગામના સ્ટેશન ફળિયામાં રહેણાંક ઘરમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૫૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
વાલિયા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની આઠમ નિમિત્તે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નેત્રંગને જોડતા બે માર્ગોના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.