ગુજરાત વલસાડ : વાપી કોલેજના ચાર વિદ્યાર્થીઓ કોલક નદીમાં ડૂબતા કરુણ મોતને ભેટ્યા,રિક્ષા ચાલક સારવાર હેઠળ બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. જેમાંથી 4 વિધ્યાર્થી મોતને ભેટયા By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : સસ્તું સોનું આપવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો ઝડપાયા... છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો વલસાડ પોલીસના હાથે ઝડપાયા છે. આ ગેંગ પાસેથી રૂ. 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ઘર આંગણે રમતી બાળકી ઉપર રખડતાં શ્વાનનો જીવલેણ હુમલો, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા... ઘણા એવા વિસ્તારો છે કે, જ્યા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો By Connect Gujarat Desk 19 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ટ્યુશનથી પરત ફરતી વિદ્યાર્થિનીનો મળ્યો હતો મૃતદેહ, FSL PM પ્રાથમિક રિપોર્ટમાં “રેપ વિથ મર્ડર” : પોલીસ સુરત ખાતે કરાયેલા ફોરેન્સિક PMમાં દીકરી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. આ બનાવ ગત તા. 14મી નવેમ્બરના 3 વાગ્યાની આસપાસ બન્યો હતો By Connect Gujarat Desk 16 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : પ્રાકૃતિક ખેતી અંતર્ગત ગાંધી ગ્રામ જીવન પદયાત્રા યોજાય, પ્રદર્શન-સભા સહિતની પ્રવૃતિઓ હાથ ધરાય... મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આવરી લઈ આ વર્ષે 3 દિવસ સમાજ સંપર્ક અને 3 દિવસ પદયાત્રા એમ છ દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.. By Connect Gujarat Desk 30 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: કપરાડાના સુખાલામાં મધમાખીનો હુમલો,વાહન ચાલકો અને રાહદારીઓ થયા ઘાયલ સુખાલા ગામમાં અચાનક એક મધમાખીનું ઝુંડ ઉડવા લાગ્યું હતું અને ઘણા લોકો પર મધમાખીએ હુમલો કર્યો હતો,જેમાં એક મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી By Connect Gujarat Desk 20 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રી,સ્થાનિકોએ ઠાલવ્યો રોષ પૂર ગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવવા માટે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા આ તમામ વિસ્તારોની મુલાકાત લીધી By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: કપરાડાના વાડી ગામમાં ભૂસ્ખલનમાં એક ઘર પથ્થોરોથી દબાયુ,મહારાષ્ટ્રનો માર્ગ પણ થયો પ્રભાવિત ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો By Connect Gujarat Desk 27 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: ભાગડાખુર્દ ગામે નદીની કામગીરીમાં ભ્રષ્ટાચારના જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યના આક્ષેપથી ચકચાર નદી ઉંડી કરવા માટેની કામગીરી દરમિયાન નદી માંથી રેતી કાઢી અને પાળા કરવાના બહાને અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા By Connect Gujarat Desk 22 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn