વલસાડ: પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રી,સ્થાનિકોએ ઠાલવ્યો રોષ
પૂર ગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવવા માટે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા આ તમામ વિસ્તારોની મુલાકાત લીધી
પૂર ગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવવા માટે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા આ તમામ વિસ્તારોની મુલાકાત લીધી
ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો
નદી ઉંડી કરવા માટેની કામગીરી દરમિયાન નદી માંથી રેતી કાઢી અને પાળા કરવાના બહાને અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા
વલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરની એક હોટલમાં 2 યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળ્યા છે, ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ કાફલો હોટલ પર પહોંચી ગયો હતો
ભારે વરસાદન પગલે દમણ ગંગા નદીના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
આરોપી પાસેથી કિં.રૂ 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પૂછપરછ કરતા હથિયારના નકલી પરવા બનાવતું રેકેટનો પર્દાફાશ થયો
જીવલેણ હુમલો કરનાર સાત વર્ષથી ફરાર આરોપીની પોલીસે વલસાડથી ધરપકડ કરી