વલસાડ : ધરમપુર ખાતે પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાશે, દક્ષીણ ગુજરાત રેન્જ IGની અધ્યક્ષતામાં બેઠક યોજાય
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આગામી તા. 11, 12 અને 13 ઓગષ્ટ દરમ્યાન પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આગામી તા. 11, 12 અને 13 ઓગષ્ટ દરમ્યાન પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની ઝંડા ચોક સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ચપ્પુથી હુમલાની ચકચારી ઘટના બની હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દૂષિત અનાજનો જથ્થો અજાણ્યા લોકો દ્વારા ફેંકવામાં આવતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા દિવાસા પર્વ નિમિત્તે “ટપ્પા દાવ”ની રમત રમી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
વલસાડ તાલુકાના સરોધી ગામ ખાતે રેતીના પ્લાન્ટથી ગામમાં મોટી નુકશાની થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવતા આજરોજ યોજાયેલી ગ્રામસભા ઉગ્ર બની હતી.
પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણા હાલ વલસાડના કપરાડામાં ચૌસાલા અંકીતા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવે છે અને દુકાનમાં જ રહે છે.
વલસાડના બગવાડા ટોલનાકા ખાતે દમણ, વાપી, વલસાડ અને સેલવાસ ટેક્સી એસોસિએશન દ્વારા “રોડ નહીં, તો ટોલ નહીં”ના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.