વલસાડ: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પુરની પરિસ્થિતિ,NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
ઉપરવાસમાં વર્ષે ભારે વરસાદના પગલે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ઉપરવાસમાં વર્ષે ભારે વરસાદના પગલે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વલસાડ જિલ્લાના પારડી ખાતેના પલસાણામાં તસ્કરોએ એક મંદિરને નિશાન બનાવ્યું હતું,અને મંદિરમાંથી દાન પેટી તેમજ શિવજીનો નાગ અને છત્તરની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે કોઝવેનો ઉપયોગ ગ્રામજનો કરે છે,
વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
વલસાડ સર્કિટ હાઉસ ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુન્હાની તપાસ દરમ્યાન મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ ચંદાદેવી રાધેકિશન બલિસ્ટર રાય રાજભર તરીકે થયેલ જેથી પોલીસે તેના પતિની શોધખોળ હાથ ધરતા તેનો પતિ અને સસરા ફરાર હતા.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારની વિંસેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, જ્યારે બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.