વલસાડ: બિસ્માર માર્ગોનું 48 કલાકમાં સમારકામ કરો, MP બેઠકમાં આપી સૂચના
વલસાડ સર્કિટ હાઉસ ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ સર્કિટ હાઉસ ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુન્હાની તપાસ દરમ્યાન મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ ચંદાદેવી રાધેકિશન બલિસ્ટર રાય રાજભર તરીકે થયેલ જેથી પોલીસે તેના પતિની શોધખોળ હાથ ધરતા તેનો પતિ અને સસરા ફરાર હતા.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારની વિંસેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, જ્યારે બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
વલસાડના ધરમપુર તાલુકાના સિન્દુબર ગામમાં આવેલી છાત્રાલયના રસોડામાં કામ કરતી વખતે અચાનક કુકર ફાટ્યું હતું.
પોલીસના હાથે આવતા બચવા માટે બૂટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે. જેથી હાઈવે પર ફિલ્મી દ્દશ્યો જોવા મળતા હોય છે.
વલસાડ જિલ્લાના વાપી શહેરના ડુંગરા વિસ્તારમાં ધોળે દિવસે મહિલા પાસેથી સોના-ચાંદીના દાગીનાની લૂંટની ઘટના બની હતી, ત્યારે બન્ને લૂંટારુઓ CCTV કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભારે વાહને કારને ટક્કર મારતાં કારની અડફેટે આવેલ મોપેડ સવાર દંપતી નદીના પુલ પરથી નીચે પટકાયું