વલસાડ: ધરમપુરમાં કોંગ્રેસના આગેવાન ભાજપના સભ્ય બની ગયા !
વલસાડમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાને આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે
વલસાડમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાને આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે
વલસાડના ધરાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે વાતાવરણ ગરમાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
વલસાડના અબ્રામા ઝોન ઓફિસ નજીક એક કાર ચાલકે વીજ પોલમાં કાર ધડાકાભેર ભટકાવતા એક સાથે ત્રણ વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા.
ગુજરાત | Featured | સમાચાર , વાપીમાં એક પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થ ડેની શનિવારે ઉજવણીનો માહોલ શોકમાં પરિણમ્યો હતો, માતા સ્ટેજ પરથી નીચે ઢસડી પડતા મોત નીપજ્યું
વલસાડમાં વરસાદની મોસમમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે,શરદી,ખાંસી,તાવ સહિતની બીમારીઓમાં લોકો સપડાય રહ્યા છે,
વલસાડ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવશે,
હર્ષ સંઘવીએ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા