ગુજરાતઉના વાંસોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને કલેકટરના હસ્તે NQAS એવોર્ડ એનાયત સ્વાથ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રધાન કરવા સબબ વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો By Connect Gujarat Desk 16 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઉના : વાંસોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત કરશે કેન્દ્ર સરકાર વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય લક્ષી સેવાઓનુ બારીકાઇથી મૂલ્યાંકન કરી તેને અહેવાલ ભારત સરકારમાં રજુ કરવામાં આવ્યો. By Connect Gujarat 24 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનગીર સોમનાથ : ઉના તાલુકના વાંસોજ ગામે રામદેવપીર દાદાના સરવા મંડપનું ભવ્ય આયોજન કરાયું મંડપના દિવસે રાત્રીના સમયે લોકડાયરા સહિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઉના : વાંસોજ ગામમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રામાં વાંસોજ ગામના દરેક ભક્તો જોડાયા હતા. By Connect Gujarat 17 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત'ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી' અંતર્ગત ઉના પોલીસ દ્વારા વાંસોજ ગામ લોકોને જાગૃત કરાયા આવારા તત્વો હેરાન કરે તો પણ તાત્કાલિક પોલીસને જાણ કરવી જેવી અનેક બાબતથી વાંસોજ ગામના લોકોને જાગૃત કરવામાં આવ્યા By Connect Gujarat 30 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઉના તાલુકાના વાંસોજ ગામે યોજાયો ભવ્ય તુલસી વિવાહ પ્રસંગ, ધર્મપ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા... તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની એકાદશીની તિથિ પર તુલસીજીના ભગવાન શાલિગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરવામાં આવે છે, By Connect Gujarat 24 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn