ગુજરાતવડોદરા : બાઈક-પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાતા 2 પિતરાઇ ભાઈના મોત અકસ્માતમાં 2 પિતરાઇ ભાઇ રાકેશ વર્મા અને શ્રવણ વર્માના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો By Connect Gujarat 25 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા NEETની પરીક્ષામાં થયેલ ગેરરીતિ મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું શિક્ષણ મંત્રીની હાય હાય બોલાવી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat 25 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા BJP કોર્પોરેટરના ભાઈ પાસે રૂ.1 કરોડની ખંડણી માંગનાર 2 આરોપી ઝડપાયા કોર્પોરેટરના મોટાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાના પ્રકરણમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 25 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : NEET-NETની પરીક્ષામાં ગેર’રીતીને લઇને NSUIનું વિરોધ પ્રદર્શન વડોદરાની કોમર્સ ફેકલ્ટી બહાર NSUIએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈ સયાજીગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. By Connect Gujarat 21 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : રણોલીમાંથી હેરોઇનનો જથ્થો ઝડપાયો, આરોપીની ધરપકડ વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે.શહેરના રણોલી વિસ્તારમાંથી પોલીસે હેરોઈનનો મોટો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે By Connect Gujarat 21 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાજીસકી લાઠી ઉસકી ભેંસ, જેવો કિસ્સો વડોદરાના એક ગામમાંથી પ્રકાશમાં આવ્યો ગુજરાત, સમાચાર, Featured,વડોદરા જિલ્લાના નંદેસરી ગામ ખાતે મકાનના સમારકામ દરમ્યાન બોલાચાલી થતાં મહિલા સરપંચના પતિએ ધક્કો મારતા આધેડ મહિલાને ગંભીર ઇજા પહોચી હતી. By Connect Gujarat 20 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : MS યુનિમાં સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સમાં એડમિશન આપવાની માંગ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે ગતરોજ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો. By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સયાજી હોસ્પિટલના ENT વિભાગના ACમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી વડોદરાની સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ENT વિભાગના ACમાં લાગી હતી. By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: કરજણ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ,અફરાતફરીનો માહોલ વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ નજીકથી પસાર થતા કંડારી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર ધડાકાભેર ભટકાયુ હતું By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn