વડોદરા : નશાખોર કારચાલકે બે’ફામ કાર ચલાવી વાહનો સહિત 4 લોકોને ઉલાળ્યા, ઘટના CCTVમાં કેદ...
માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા.
માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા.
રામ મંદિરનો અભિષેક સોમવારે થવાનો છે. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર સહિત તમામ એજન્સીઓએ લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તરમાં લોકોએ આડેધડ પાર્ક કરેલા વાહનોને પોલીસે લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્ય સરકાર તરફથી તમામ ક્વોરીમાં ચાલતા વાહનોમાં વ્હીકલ મોનિટરિંગ સિસ્ટમ લગાડવાનું ફરજિયાત થતા ક્વોરી એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
મરાઠા આંદોલનકારીઓએ આજે બીડના માજલગાંવ તાલુકામાં શરદ પવારના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના ઘરને આગ ચાંપી દીધી હતી.