ભરૂચ: વાલિયાના ડહેલી ગામે વિકાસ સપ્તાહની ઉજવણી, વિકાસ રથનું કરાયુ સ્વાગત
ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું...।
ભાજપ સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં આમોદમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટચાર વિકાસ સપ્તાહની ઉજવણી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાઇક્લોથનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા...
જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત સરકારની વિવિધ યોજના હેઠળ ચેક વિતરણ સહિત શ્રમયોગીઓનું સન્માન કરવામાં આવ્યું....