ભરૂચ: ઝઘડિયાના તવડી ગામની શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફસફાઈ કરાવાય, વિદ્યાર્થીને હેન્ડપંપ વાગતા ઇજાગ્રસ્ત
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફસફાઈ કરાવાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફસફાઈ કરાવાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં 3 સંતાનો સાથે દાંપત્ય જીવન વ્યતિત કરી રહેલો શ્રમિક પરિવારનો માળો વિખેરાયો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.
અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
ભરૂચના હાંસોટથી કંટીયાળજાળ જતા રોડ પર બાઈક ચાલકને અકસ્માત નડતા બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચના નેત્રંગ તાલુકાનાં વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા