વડોદરા:યુવકને બાંધીને માર મારવાનો વિડિયો થયો વાયરલ, દારૂની પોટલી બાબતે થઈ તકરાર
દિવસે દિવસે વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
દિવસે દિવસે વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ પઢી રહી હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
હંગામાને કારણે દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ત્રણ કલાક પછી પણ શરૂ થઈ નથી.
FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં મોરક્કોની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
બાંગ્લાદેશે પ્રથમ વનડેમાં ભારતને એક વિકેટથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં એક સમયે ભારતની નવ વિકેટ 136 રનમાં પડી ગઈ હતી.
પાપારાઝી બોલિવૂડ સેલેબ્સને તેમના કેમેરામાં કેદ કરવાની એક પણ તક છોડતા નથી. સ્ટાર કિડ્સ હોય કે સ્ટાર્સ, દરેક જણ પોતાના કેમેરામાં કેદ થઈ જાય છે.
વિરાટ કોહલીની હોટલમાં એક ચાહક ઘૂસ્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આનાથી નારાજ કોહલીએ પ્રાઈવસીના મુદ્દાને ગંભીરતાથી લીધો છે.