ચંદીગઢ : 60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ, 8એ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, મચ્યો હંગામો
પંજાબના મોહાલીમાં શનિવારે એક ખાનગી યુનિવર્સિટીમાં હંગામો થયો અને પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
પંજાબના મોહાલીમાં શનિવારે એક ખાનગી યુનિવર્સિટીમાં હંગામો થયો અને પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામની શાળાના શિક્ષિકાનો અચરજ પમાડે એવો કિસ્સો સામે આવ્યો છે.
અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
“સામે રાણા સિંહ મળ્યા, ત્યાં આફત આવી મોટી” ગુજરાતી રચના અક્ષરસહ સાચી ઠરતી અમરેલી જિલ્લાની આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે.
અગનગોળા વરસાવતી ગરમીમાં સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાએ ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ કેટલાય નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.