અમદાવાદ: ચાલુ ગાડીએ બોનેટ પર બેસી ફટાકડા ફોડનાર 9 નબીરાઓ ઝડપાયા, પોલીસે સ્થળ પર જ કરાવી ઉઠક બેઠક
અમદાવાદના ભરચક કહેવાય તેવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓ દ્વારા જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ બેફામ ફટાકડા ફોડ્યા હતા.
અમદાવાદના ભરચક કહેવાય તેવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓ દ્વારા જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ બેફામ ફટાકડા ફોડ્યા હતા.
શહેરના અડાજણ વિસ્તારમાં બિલ્ડિંગની લીફ્ટમાં 27 વર્ષીય યુવકે 15 વર્ષીય કિશોરી સાથે અશ્લીલ હરકતો કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે
ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરતો રહે છે અને ચાહકોનું મનોરંજન કરતો રહે છે.
સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ અને બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રીનો દારૂ પીતો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે
શહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા.
ચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે.