વડોદરા:મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ વિપક્ષના વિશ્વામિત્રી નદી પર દબાણ મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી કાંઠેના દબાણનો મુદ્દો ગરમાયો હતો,જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા.