વડોદરા: 7 ફૂટનો મગર તોફાની બનતા રેસ્ક્યુ ટીમનો પરસેવો પડાવી દીધો
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવના ગેટમાં 7 ફૂટનો મગર ફસાયો હતો.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવના ગેટમાં 7 ફૂટનો મગર ફસાયો હતો.
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી કાંઠેના દબાણનો મુદ્દો ગરમાયો હતો,જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેર અને જિલ્લામાં મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સંતોષનગરમાં ઘરના ઓટલા પર એક મગર આવીને બેસી ગયો હતો
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી દીધી છે,અને એક તરફ પૂરની આફત હતી,તો બીજી તરફ મગરનું સંકટ શહેરવાસીઓ માટે જીવ પર જોખમ રૂપ બની ગયું
વડોદરાના અકોટામાં આવેલ રેલવે પોલીસ લાઈનમાં 14 ફૂટ લાંબો મગર દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો
સંસ્કારી નગરી વડોદરામાં હવે પૂરના પાણી ઉતરી રહ્યા છે જોકે વિશ્વામિત્રી નદીના મહાકાય મગર લોકોના ઘરમાં આશરો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરે એક શ્વાનને પોતાનો કોળિયો બનાવ્યો હતો,જે ઘટના સ્થાનિક નાગરિકોએ મોબાઈલના કેમેરામાં કંડારી હતી.
વિશ્વામિત્રી નદીમાં એક યુવકને મગર નદીમાં ખેંચી જતા તેનું મોત નીપજયું હતું. ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.