વડોદરા: પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી
વડોદરાની પારૂલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી આપી હતી.
વડોદરાની પારૂલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી આપી હતી.
હનુમાન જયંતિની ઉજવણી દેશ ભરમાં ઉજવામાં આવી રહી છે સુરત હનુમાન જયંતીને લઈ હર્ષ સંઘવી ક્ષેત્રપાલ હનુમાનજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા.
શહેરના ખોખરા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા ઓવર બ્રિજની કામગીરીનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદ મુલાકાતનો આજે બીજો દિવસ છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રે બન્ને મુખ્યમંત્રીઓએ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
પાટણના રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટની રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી
કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવા કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી વિજયાલક્ષ્મી સાધો દમણની મુલાકાતે આવી પહોચ્યા હતા.