ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા,PM મોદી,રાહુલ ગાંધી, ખડગે તથા અન્ય સાંસદોએ કર્યું વોટિંગ
નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધને જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે
નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધને જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે
અધિકારી અને કર્મચારીઓએ તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે ઉબડ ખાબડ રસ્તે અંદાજે ચાર કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચી તેઓની ફરજ બજાવી
ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી
ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે લગ્નની મોસમ પણ ચાલી રહી છે,ત્યારે દુલ્હા અને દુલ્હન દ્વારા લગ્નવિધિ પહેલા મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા માટે પ્રેરણા આપી
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે બુધવારે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે.1.56 કરોડ લોકો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025,અને ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3 ફેબ્રુઆરી 2025,તેમજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2025 છે.
મહારાષ્ટ્રમાં આજે મતદાન થયું હતું અને 23મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં આજે બીજા અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે