ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન, 19 જિલ્લાની 89 બેઠક થશે મતદાન
આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાને છે.
આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાને છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ખાટલા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે
અમદાવાદમા ચૂંટણી વિભાગ દ્વારા 70 વર્ષથી વધુના મતદાતાઓના ઘરે જય મતદાન કરાવવામાં આવ્યું હતું
તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર “રન ફોર વોટ યાત્રા”ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી તા. 1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે,
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે,
મતદાન જાગૃતિ અર્થે નવસારીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાય મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો