દેશદેશના 22 રાજ્યોમાં નૈઋત્યના ચોમાસાનું આગમન, 6 રાજ્યોમાં વરસાદની કાગડોળે રાહ ! હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશના અમુક ભાગોમાં અને સમગ્ર છત્તીસગઢમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં દેશનાં 22 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. By Connect Gujarat 25 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બે દિવસથી વરસાદી માહોલ, વાલીયામાં 2 તો નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ સમગ્ર રાજ્યમાં હવે નૈઋત્યનું ચોમાસુ જામ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વર્ષો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી By Connect Gujarat 24 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. By Connect Gujarat 23 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી જીલ્લામાં વરસાદની ચાતક ડોળે રાહ જોઈ રહ્યા છે ખેડુતો ખેડૂતોએ 3200 હેક્ટર જમીનમાં કપાસ,મગફળી,સોયાબીન,મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. ખેડૂતે ખેડ કરી મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી સારી એવી માવજત પણ કરાવી છે. By Connect Gujarat 23 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મોડી રાત્રી દરમ્યાન ઝરમર વરસાદ, વાતાવરણમાં ઠંડક ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રી દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી By Connect Gujarat 23 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : જીલ્લામાં સારો વરસાદ નોંધાતા ડાંગરનું વાવેતર શરૂ, 75,510 હેક્ટરમાં વાવેતરની તૈયારી. વલસાડ જિલ્લામાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોએ 75,510 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવાની તૈયારી શરૂ કરી હતી. By Connect Gujarat 22 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે વિવિધ વિસ્તરો ભરાયા વરસાદી પાણી વલસાડમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો એક મકાનની ગેલેરી ધરાશયી થતા દોડધામ જવા પામી હતી By Connect Gujarat 22 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમેઘ’મહર્ષ : છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં ધીમીધારનો વરસાદ રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે, પરંતુ હજી બરાબરનું ચોમાસુ જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે, By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી By Connect Gujarat 18 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn