આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત
આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી
આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી
રાજ્યમાં ચોમાસાએ વિધિવત્ દસ્તક દઇ દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા
કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો
ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. લગભગ દોઢ કલાક સુધી મેચ યોજાવાની રાહ જોવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ટોસ વિના મેચ રદ જાહેર કરવામાં આવી હતી.
હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે, સૌરાષ્ટ્રના બે જિલ્લા , દક્ષિણ ગુજરાતના ત્રણ, તો મધ્ય ગુજરાતના બે જિલ્લામાં આજે પવન અને ગાજવીજ સાથે વરસાદ