ગુજરાતઅમરેલી : સાવરકુંડલાની બુદ્ધવિહારમાં કાદવ ગોલીને શાળાએ જવા મજબુર બન્યા બાળકો,રસ્તાથી વંચિત રહીશોનો તંત્ર સામે આક્રોશ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીમાં રસ્તાના અભાવે વરસાદમાં ભારે કાદવનું સામ્રાજ્ય સર્જાય ગયું છે.અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને બાળકો શાળાએ ભણવા જવા માટે મજબુર બન્યા છે. By Connect Gujarat Desk 29 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GPCB દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રન-વોક કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 01 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યમોર્નિંગ વિ ઇવનિંગ વોક: ઝડપી વજન ઘટાડવા માટે તમારે કયા સમયે ચાલવું જોઈએ? આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખી શકતા નથી. ઓફિસમાં કલાકો સુધી બેસીને કામ કરવાથી લોકોને અનેક પ્રકારના રોગો થઈ રહ્યા છે. By Connect Gujarat Desk 25 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યબહાર ચાલવું અથવા ટ્રેડમિલ પર દોડવું, તમારા માટે કઈ કસરત શ્રેષ્ઠ? આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય સારું રાખવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ફિટ રહેવા માટે વિવિધ વિકલ્પો પસંદ કરે છે. By Connect Gujarat Desk 04 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પર્યાવરણ સંરક્ષણ માટે મુંબઈથી 1200 કિમીની પદયાત્રાએ નીકળેલા સાહસિક વિરાગ મધુમાલતીનું સ્વાગત કરાયું મુંબઈથી પર્યાવરણના સંરક્ષણ માટે 1200 કિમીની પદયાત્રા કરનાર સાહસિક યુવાન વિરાગ ભરૂચ આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 21 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલચોમાસાના ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવાની મજા માણવી છે? તો ગુજરાતનાં આ સુપર્બ સ્થળની ચોક્કસ મુલાકાત લેજો. અત્યારે તો ગુજરાત પર વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. પરંતુ આ વાવાઝોડું શાંત થશે પછી ચોમાસુ બેસી જશે By Connect Gujarat 12 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ડ્રગ વિરોધી અભિયાન સાથે ભારત ભ્રમણ પર નિકળેલ યુવાનનું જંબુસરમાં કરવામાં આવ્યું સ્વાગત ડ્રગ્સ વિરોધી અભિયાન સાથે અરુણાચલ પ્રદેશના યુવાન દ્વારા પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે જે આજે ભરૂચના જંબુસર ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું By Connect Gujarat 24 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલરાત ના સમયે ચમકે છે ભારતના આ 5 Beach, જલ્દીથી કરી લો ફરવા જવાનું પ્લાનિંગ આપણે અનેક લોકો અનેક વાર બીચ પર ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. પણ શું તમે રાત્રે ચમકતા બીચની મજા લીધી છે. By Connect Gujarat 27 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યરોજ સવારે ચાલવાથી દૂર થઈ શકે છે આ 7 બીમારીઓ, એક્સપર્ટે જણાવ્યા વોકિંગના ફાયદા રોજ સવારે ચાલવાથી ઘણા બધા ફાયદા થાય છે. જેમ કે ચરબી ઓછી કરે છે, શુગર અને હૃદયના રોગોમાં મદદ કરે છે. By Connect Gujarat 12 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn