ભરૂચ: કલેકટર તુષાર સુમેરાએ પુરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત
ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું
ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું
ભરૂચના આમોદના જુના દાદાપોર ગામે ઢાઢર નદીના ધસમસતા વહેણમાં તણાઈ જતા યુવાનનું કરૂણ મોત નિપજ્યુ હતું
વડોદરાના અકોટામાં આવેલ રેલવે પોલીસ લાઈનમાં 14 ફૂટ લાંબો મગર દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો
વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણીએ પોતાની બાનમાં લીધું છે,જેના કારણે શહેરના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ પૂરના પાણીએ જમાવટ કરી હતી.
ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે
ગુજરાતમાં ફરી એકવાર વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે (IMD) આગામી 2-3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.
જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદ બાદ કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્યથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે