ભરૂચ : નેત્રંગના બલદવા, પીંગોટ-ધોલી ડેમની પાણીની સપાટીમાં સતત વધારો...
ભરૂચ અને નર્મદા જીલ્લાના સાતપુડા ડુંગર વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકામાં વર્ષો અગાઉ રાજ્ય સરકાર દ્વારા ટોકરી નદી ઉપર આવેલ બલદવા, પીંગોટ અને મધુવંતી નદી ઉપર પીંગોટ ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું