સાબરકાંઠા જિલ્લાની એક એવી ચમત્કારિક જગ્યા કે, જ્યાં વર્ષોથી વહ્યા કરે છે અસ્ખલિત પાણી..!
સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે ઘેરાયેલા બાળસમુદ્ર નામની જગ્યા કે, જ્યાં વર્ષોથી એક જ કૂવામાંથી પાણી વહ્યા કરે છે.
સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે ઘેરાયેલા બાળસમુદ્ર નામની જગ્યા કે, જ્યાં વર્ષોથી એક જ કૂવામાંથી પાણી વહ્યા કરે છે.
ઈન્દોર નજીક ઓમકારેશ્વર ખાતે રવિવારે મોટી દુર્ઘટના ટળી હતી. ડેમની જાળવણી કરતી HHDC કંપનીએ સવારે 11 વાગ્યે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન બની રહ્યો છે.
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે.
હાલ ઉનાળો શરૂ ગયો છે, ત્યારે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ તરસ્યા જીવોને પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરબ એ પરમ પુણ્યનું કામ કહેવાય છે
ભાવનગરની જનતાને ઉનાળામાં પાણીના પ્રશ્ને પરેશાન થવું નહીં પડે. શહેરની 8 લાખની વસ્તી માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.