પિકનિક માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે આ ધોધ, ચોમાસામાં સોળેકલાએ ખીલી ઊઠે છે આ માલવી ધોધ.....
કપરાડાના જંગલોમાં આવેલો આ અદ્ભુત વોટર ફોલ વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે.
કપરાડાના જંગલોમાં આવેલો આ અદ્ભુત વોટર ફોલ વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે.
ભાવનગરથી 28 કિમી દૂર દંગાપરા ગામ પાસે અંધારી ધોધ આવેલો છે. આ ધોધ ખૂબ જ સુંદર હોવાથી પ્રવાસનનું સ્થળ બન્યો છે.
કહેવાય છે કે વરસાદની મોસમ પ્રકૃતિની સુંદરતામાં વધારો કરે છે. આ સિઝનમાં ચારેબાજુ હરિયાળી જ જોવા મળે છે.
ક્યારેક આપણે એવી ટ્રીપ પ્લાન કરતાં હોઈએ છીએ, જે આપણને શહેરના કોલહલથી દૂર રાખે.
જીલ્લામાં કુદરતે સૌંદર્ય છુટા હાથે આપ્યું છે. ઘટાદાર જંગલો, પહાડો ની વચ્ચે વહેતા અસંખ્ય ઝરણાં, જળ ધોધ પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.