જમ્મુ અને કાશ્મીર : સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, AK-47 સહિત મોટી માત્રામાં હથિયારો જપ્ત.!
સુરક્ષા દળોએ કાશ્મીર વિભાગના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
સુરક્ષા દળોએ કાશ્મીર વિભાગના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં બે શખ્સો હથિયાર લઇને ફરે છે
અંકલેશ્વરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું કડક વાહન ચેકિંગ, હથિયારો સાથે 5 આરોપીની ધરપકડ
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.