આજે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ,વાંચો મેઘરાજાએ શું કરી આગાહી
રાજ્યમા ચોમાસુ વિદાય તરફ વળ્યું છે, ચોમાસાની વિદાયની વચ્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે.
રાજ્યમા ચોમાસુ વિદાય તરફ વળ્યું છે, ચોમાસાની વિદાયની વચ્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે.
બંગાળની ખાડીમાં હવાના ઉપરના ભાગમાં સર્જાયેલું ચક્રવાત હવે લો પ્રેશર એરિયામાં ફેરવાતું જોવા મળી રહ્યું છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
વિવિધ જિલ્લાઓમાં વરસ્યો વરસાદ, અનેક ડેમમાં નવા નીરની આવક, આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
છેલ્લા 3 દિવસથી સુરત શહેર તથા જીલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે સુરતના જહાંગીરપુરા બ્રિજનો ભાગ બેસી જતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા પાંચ લોકોને ઇજા થઇ હતી,તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા