અમદાવાદ: ધોધમાર વરસાદના કારણે સવારે પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ,લોકોને ભારે હાલાકી
અમદાવાદમાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી
અમદાવાદમાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી
આકાશમાં કાળાડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી, છેલ્લા બે દિવસથી વરસાદના અમી છાંટણા વરસ્યા
IMDના અધિકારીએ આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી
રાજ્યમાં સૌથી વધુ ગરમી હાલ કચ્છ જિલ્લામાં પડી રહી છે. ઉનાળાના આરંભે જ ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરી ફરી આગાહી,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધશે : હવામાન ખાતું
જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે વિવિધ વિસ્તારોમાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી છે.