સાબરકાંઠા: દાદા-દાદીનાં લગ્નમાં ચોથી પેઢી ડીજેના તાલે ઝૂમી,10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓ મન મૂકીને નાચ્યા
સાબરકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા હતા
સાબરકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા હતા
બોલિવૂડ એક્ટર રિતિક રોશન આ દિવસોમાં સબા આઝાદ સાથેના સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. રિતિક અને સબા બોલિવૂડના શાનદાર કપલ્સમાંથી એક છે.
ગીરસોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં વરરાજા બળદગાડામાં બેસી કન્યાને પરણવા નિકળ્યા હતા
દુલ્હનનું હાર્ટ એટેકથી કુદરતી મોત થઈ જતા વરરાજા વિશાલ સાથે નાની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં લગ્નપ્રસંગમાં 89 જુગારીઓને અમદાવાદ પોલીસે ઝડપી પડ્યા છે જેમાં 35 થી વધુ વાહનો અને 150થી વધુ મોબાઈલ જપ્ત કરાયા છે.
નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી નો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો
પરવટ પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા 26 વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી ગયો હતો.