‘બિપરજોય’ વાવાઝોડા વચ્ચે વન્ય પ્રાણીઓની સુરક્ષા, એશિયાટિક સિંહોની હિલચાલ પર દેખરેખ રાખવા સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ...
૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે.
અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
શહેર અને તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં 24 હજારથી વધુ વન્યજીવોનું રેસ્ક્યુ કરી તેઓની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર એવા વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્રની કામગીરી રંગ લાવી છે.
ખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી - પેઇન્ટિંગ માટે નામાંકીત છે.
વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા હેતુસર દર વર્ષે ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર એક સપ્તાહ સુધીના સમયગાળા દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.