અંકલેશ્વર : ખોટા પુરાવા રજૂ કરી સ્ટેમ્પ વેન્ડરનું લાઇસન્સ મેળવનાર મહિલા આરોપીના પતિની પણ ધરપકડ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા અંક્લેશ્વર પોલીસ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા અંક્લેશ્વર પોલીસ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં એક પછી એક છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ 2 બનાવો વાસણા અને સરખેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે.
સામાન્યપણે બિઝનેસ વર્લ્ડમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે. પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. મહિલાઓ નોકરી ઉપરાંત વ્યવસાયમાં પણ આગળ ધપી રહી છે.
વડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
વેજલપુર વિસ્તારમાં ઝઘડાની અદાવત રાખી એક જ પરિવારના 4 લોકોએ ગાળો બોલી મહિલાને કપાળમાં લોખંડની પાઇપ મારી તેમના પુત્ર પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા અંક્લેશ્વર પોલીસ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.