અંકલેશ્વર: ગડખોલમાં 2 બાળકોની માતાએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત
અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવકને બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
નવસારીના વિજલપોરના રેવા નગરમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો,અને તોડફોડ કરીને મહિલા સહિત બાળોકોને મારમારીને કિંમતી ઘરેણાંની લૂંટી ચલાવી હતી.ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 8 લોકોને ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.
કોરોનાકાળમાં આર્થિક તંગીના કારણે સ્કૂલવાન ચાલક પતિની મદદ કરવા મહિલા જાતે ડ્રાઇવિંગ શીખી હતી અને આજે પતિ પત્ની બન્ને સ્કૂલ વાન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે.
અંકલેશ્વર નેશનલ હાઈવે પર તાપી હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા માર્ગ ઉપર પટકાયેલ મહિલા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ નીપજ્યું હતું.
સુરતમાં પતિનું અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ પત્નીને થઇ જતા પત્ની રણચંડી બની હતી.અને પતિની પ્રેમિકાના ઘરે જઈ ઝઘડો કરી ઝપાઝપી કરી હતી.