ઉત્તરપ્રદેશના કાસગંજમાં ABVP કાર્યકરની હત્યાના કેસમાં કોર્ટે 28 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી
ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ પ્લાન્ટમાં વર્ષના અંતિમ દિવસની સંધ્યાએ આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા.
ભરૂચની સાયખા જીઆઇડીસીમાં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે
ભરૂચના વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી કંપનીમાં કામદારનું મોત નીપજતા પરિવારજનોમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે
ભરૂચમાં સ્કૂલ વેન માંથી ડ્રગ્સ વેચવાના આરોપસર પોલીસના હાથે ઝડપાયેલ આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું,
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું.