ભરૂચ: હાંસોટ 108ના કર્મચારીઓની પ્રામાણિકતા, અકસ્માતમાં ઘવાયેલ વૃદ્ધના રૂ.1.5 લાખ પરિવારજનોને પરત કર્યા !
હાંસોટ 108ના લોક્શન પર ફરજ બજાવતા EMT - શર્મિલા બેન વસાવા અને PILOT - સોમાભાઈ વાઘડિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં જાણવા મળ્યું હતું
હાંસોટ 108ના લોક્શન પર ફરજ બજાવતા EMT - શર્મિલા બેન વસાવા અને PILOT - સોમાભાઈ વાઘડિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં જાણવા મળ્યું હતું
ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે
અંકલેશ્વરમાં આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થનાર છે.જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે મળેલ બેઠકમાં ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચ આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.