ગીર સોમનાથ:શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે.
વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં નારીયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પુજા કે યજ્ઞ નારિયેળ વગર અધૂરી છે.
હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો હતો. હિંમત હાર્યા વગર 8 દિવસમાં 1300 કિમીનું અંતર સાઈકલ રાઈડીંગ કરી પૂર્ણ કર્યું હતું અને મંદિરે પહોંચ્યા હતા
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી
જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી