પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાશે, તે પણ માત્ર 25 રૂપિયામાં..!
આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે
આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે
શ્રાવણ માસના સોમવારનું ખાસ મહત્વ શિવજીના મંદિરમાં હોય ત્યારે કોંગ્રેસ પણ હવે ભાજપના માર્ગ પર આવીને અમરેલીના ખ્યાતનામ નાગનાથ મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા શિવજીની મહાઆરતીનું આયોજન કરાયું હતું
શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના દર્શન થાય તેની રાહ જોવા લાગ્યા.
દશામાઁના વ્રત નિમિત્તે દર વર્ષે સાંઢણીની ડાબી આંખ માંથી ઘીની ધારા વહે છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા ઉમટી પડે છે.
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર મંદિર ખાતે મહિલાઓએ ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી.
પવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.
આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું.