ભરૂચ: મિશ્ર શાળામાં વેલેન્ટાઇન ડેની માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
વસંત પંચમી હિંદુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનો તહેવાર છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે જ્ઞાન અને વિદ્યાની દેવી માનવમાં આવે છે,
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
મકરસંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગૌપૂજન માટે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોષ મહિનાની એકાદશી, જેને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની ખાસ વિધિ છે.
અંકલેશ્વર ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા ઉમા ભવન વાડી ખાતે પારંપરિક ભગવાન ઐયપ્પા શાસ્થા પ્રીતિની વિશેષ પૂજાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે દેવળોમાં જઈ પ્રભુ ઈસુની આરાધના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી