સુરત : ઉધનામાં યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ…
સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
જુનાગઢની સિવિલ હોસ્પિટલના સામેના પાર્કિંગ એરિયામાં એક છકડો રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં યુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી
અમદાવાદ ગ્રામ્યમાં કાણભા ગામની સીમમાં બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
ગાંધીનગરમાં રહેતા યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર તેની અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી.
પરવટ પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા 26 વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી ગયો હતો.