સુરતસુરત : કાર પર જોખમી સ્ટંટ કરી નબીરાઓને રોલા પાડવા મોંઘા પડ્યા, પોલીસે કરી ધરપકડ સુરતમાં પોતાનું સોશિયલ મીડિયામાં વર્ચસ્વ વધારવાના અભરખા રાખતા યુટ્યુબર દ્વારા પોતાના સાથી મિત્રો સાથે કાર પર જોખમી સ્ટંટ કરીને પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો, By Connect Gujarat Desk 13 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઓવરટેક કરવા જતાં યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી, છરીના ઘા ઝીકી યુવકની હત્યાથી ચકચાર... સુરત શહેરના વરાછા વિસ્તારમાં નજીવી બાબતની બોલાચાલીમાં ખેલાયેલા ખૂની ખેલમાં એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. By Connect Gujarat Desk 16 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: સાવલીમાં રામનવમીની શોભાયાત્રા દરમ્યાન યુવાનોને ઢોર માર મરાયો હોવાના આક્ષેપ...! ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી By Connect Gujarat 19 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર રીતે યુવકોને માર મારવામાં આવ્યો, મામલતદારને પાઠવાયું આવેદનપત્ર ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર મારમારવાનો મામલો સામે આવ્યો હતો. By Connect Gujarat 16 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: માથાભારે ઇસમોએ યુવાનોને માર મારી વિડીયો બનાવ્યો,પોલીસે કાઢ્યું જાહેરમાં સરઘસ વિજલપોરમાં રહેતા યુવાનને 2 દિવસ અગાઉ અંગત અદાવતમાં માર મારવાના મામલામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યુ હતું. By Connect Gujarat 27 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: સંસારથી સાધુતા તરફ પ્રયાણ 58 નવયુવાનોને મહંતસ્વામીએ આપી દીક્ષા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં 58 નવયુવાનોને દીક્ષા ગ્રહણ કરી હતી By Connect Gujarat 11 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : યુવકોએ અગ્નિપથ સ્કીમનો સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો,નવી યોજના રદ્દ કરવા માંગ સુરતમાં પણ ડીંડોલી ખાતે વર્ષોથી સેનાની તૈયારી કરતા યુવકોએ હાથમાં પોસ્ટર લઈ અગ્નિપથ સ્કીમનો સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. By Connect Gujarat 16 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણવડોદરા: યુવાને પોતાની સેલેરીના 25% ખર્ચી સ્ટ્રીટલાઇટના અજવાળે 90થી વધુ બાળકોને આપે છે મફત શિક્ષણ...! એક યુવાને કોરોનાના કપરા કાળમાથી પસાર થયેલ અને જેઓ પૂરતું શિક્ષણ નથી મેળવી શકતા તેવા જરૂરિયાતમંદ વિધાર્થી માટે સ્ટ્રીટ લાઇટ એજ્યુકેશન શરૂ કર્યું... By Connect Gujarat 08 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: સોનું મેળવવાની લાલચે ગટરમાં ઉતરેલા બે યુવાનોના ગૂંગળામણથી મોત સુરતમાં સોનું મેળવવાની લાલચે ગટરમાં ઉતરેલા બે યુવાનોના ગૂંગળામણના કારણે મોત નિપજ્યાં હતા By Connect Gujarat 07 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn