ભરૂચ: ગરૂડ સેના દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ગાય માતાના અંતિમ સંસ્કાર કરાયા
વાહનની અડફેટે ગૌ માતાનું મોત નિપજતા ગરુડ સેનાના કાર્યકરોએ મૃત ગૌ માતાને બ્રિજ પરથી હટાવી રામ જાનકી આશ્રમ ખાતે લઈ જઈ વિધિવત રીતે ગૌ માતાની અંતિમ ક્રિયા કરી
વાહનની અડફેટે ગૌ માતાનું મોત નિપજતા ગરુડ સેનાના કાર્યકરોએ મૃત ગૌ માતાને બ્રિજ પરથી હટાવી રામ જાનકી આશ્રમ ખાતે લઈ જઈ વિધિવત રીતે ગૌ માતાની અંતિમ ક્રિયા કરી
એક માણસે અંતિમ સંસ્કારના ખર્ચથી બચવા માટે તેના પિતાના મૃતદેહને 2 વર્ષ સુધી કબાટમાં રાખ્યો, જ્યારે પોલીસે આરોપીના ઘરની તપાસ કરી, ત્યારે તેના કબાટમાંથી પિતાનું હાડપિંજર મળી આવ્યું હતું.
ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો