પાટણ: સમી-શંખેશ્વર હાઇવે પર અકસ્માત, ટ્રક પાછળ કાર ધડાકાભેર ભટકાતા 3 યુવાનોના મોત
શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી.
શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી.
ઇકો કારમાં સવાર અન્ય 7 જેટલા મુસાફરોને હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે ઉમટેલા લોકટોળાએ ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢ્યા હતા
એક્સપ્રેસ વેના ખોપોલી એક્ઝિટ પાસે આ અક્સમાત થયો અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો.
કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી
તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડયો જેમા અકસ્માતમા બેના ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ
બ્રિજ પર 2 ટ્રક સામસામે અથડાતાં બન્ને ટ્રકના ફૂરચેફુરચા ઉડી ગયા હતા. ટ્રક અથડાતાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો.
ગફલતભરી રીતે હંકારીને આવેલી કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર શિક્ષિકાનું ઉછળીને રોડ પર પટકાતા ઘટનાસ્થળે મોત નીપજ્યું