ભરૂચભરૂચ: પરીએજ ગામ નજીક ભૂખી ખાડીમાંથી અજગરનું કરાયુ રેસ્ક્યુ, ગ્રામજનોએ લીધો હાશકારો પરીએજ ગામ નજીક ભૂખી ખાડીમાં અજગર માછલી પકડવા માટે બાંધવામાં આવેલી જાળમાં ફસાઈ ગયો હતો. આસપાસના લોકોની નજર પડતાં તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી By Connect Gujarat Desk 12 Sep 2025 13:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મકતમપુર વિસ્તારમાં અજગર નજરે પડતા રહીશોમાં ફફડાટ, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસ્ક્યુ અજગર દેખાતા જ લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તરત જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામા આવતા જીવદયા પ્રેમીઓએ સહીસલામત રેસ્ક્યુ કર્યું By Connect Gujarat Desk 30 Aug 2025 15:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઝઘડીયા રાણીપરા ગામ નજીક ટ્રકમાં અજગર દેખાતા ફફડાટ,જીવદયાપ્રેમી દ્વારા અજગરનું રેસક્યું કરાયું ઝઘડીયા તાલુકાનાં રાણીપરા ગામ નજીક ટ્રકમાં અજગર જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી જોકે જીવદયા પ્રેમી દ્વારા મહામહેનતે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 29 Jun 2025 16:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : માંગરોળના દેગડીયા ગામે જીવદયા પ્રેમીઓએ અજગરનું રેસક્યું કરી વન વિભાગને સોંપ્યો... દેગડીયા ગામે અજગર દેખા દેતા યુવાનોએ અજગરનું રેસક્યું કરી વન વિભાગને સોંપ્યો By Connect Gujarat 03 Oct 2023 17:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો, રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો જેનુ જીવદયા પ્રેમીઓ દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ By Connect Gujarat 27 Aug 2023 13:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: અંસાર માર્કેટ નજીક અજગર દેખાતા લોકોમાં નાસભાગ મચી, દયા ફાઉન્ડેશનના સભ્યોએ કર્યું રેસક્યું દયા ફાઉન્ડેશન ગ્રુપના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં અજગરને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડવામાં આવ્યો હતો. By Connect Gujarat 23 Jan 2023 17:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડીયાના ભાલોદ ગામે રહેણાંક વિસ્તારમાંથી 2 અજગરનું કરવામાં આવ્યું રેસ્કયુ મહાકાય અજગર રહેણાંક વિસ્તારમાં દેખાતા સ્થાનીક લોકોમાં ભયનો મહોલ સર્જાયો હતો સાથે અજગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. By Connect Gujarat 04 Nov 2022 12:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn