અમદાવાદ : પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને જિલ્લા કલેક્ટરના હસ્તે ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા...
પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ બન્યા ભારતીય નાગરિક શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા
પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ બન્યા ભારતીય નાગરિક શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા
અમદાવાદનું સુમેલ બિઝનેસ પાર્કમાંએક વેપારીને બાઉન્સરોએ ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. સીસીટીવીમાં બાઉન્સરો વેપારીને લાકડીથી મારી રહયાં છે.
રાજય સરકારના પ્રયાસોથી અમદાવાદની 30 જેટલી શાળાઓમાં દ્રીભાષી માધ્યમને મંજુરી આપવામાં આવી છે.
રપોર્ટ પોલીસે 12 લાખની ઠગાઈની ફરિયાદ તો નોંધી પણ મધ્યમ વર્ગના લોકો સાથે મુદ્દામાલ પરત ન મેળવી અન્યાય પણ કર્યો હોવાની બુમો ઉઠી છે.
કેનેડા- અમેરિકાની સરહદ પાસે થઇ કરૂણાંતિકા કાતિલ ઠંડીમાં પતિ- પત્ની અને બે બાળકોના મોત અન્ય ત્રણ ગુજરાતીઓ લાપત્તા હોવાની ચર્ચા
અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં એક દંપતીએ ખોટા બિલ રજૂ કરી કંપનીમાંથી 18 લાખનો કલેઇમ પાસ કરાવી લીધો.
રખડતા ઢોર બાબતે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ ચીફ જસ્ટીસને પણ થઇ ચુકયો છે ઢોરોનો કડવો અનુભવ