ખેડૂતોના ખાતામાં આજે આવશે PM કિસાન યોજનાનો 15મો હપ્તો, 4 કરોડ ખેડૂતોને નહીં મળે આ લાભ, જાણો કેમ....
પીએમ સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા 12 કરોડ ખેડૂતોમાંથી 4 કરોડને પૈસા નહીં મળે. સરકારે અયોગ્ય ખેડૂતો પર નિયંત્રણો લાદ્યા છે
પીએમ સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા 12 કરોડ ખેડૂતોમાંથી 4 કરોડને પૈસા નહીં મળે. સરકારે અયોગ્ય ખેડૂતો પર નિયંત્રણો લાદ્યા છે
વેડચા ફીડર ઉપરથી મંજોલા એગ્રીકલ્ચરનું જોડાણ આપતા વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે.જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબ પૂરતા વીજ કલાકો નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા
ગોબરઘન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવી શકો છો. આ પ્લાન્ટમાંથી દર મહિને 2થી 3 બોટલ જેટલો ગેસ ઉત્પન્ન થાય છે.
વેરાવળ તાલુકામાં તરબૂચ પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે તરબૂચનો ભાવ ન આવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે આ પેકેજ રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે
રવીપાકનુ વાવેતર કરતા ખેડૂતો હવે ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે. ખેડૂતો લાંબી લાંબી લાઇનમાં ઉભા રહે તો છે પરંતુ નથી મળી રહ્યું ખાતર